માલગઢ ધર્મ પરિવર્તનના વિરોધમાં બંધને વેપારી-દુકાનદારોએ સમર્થન આપ્યુ

2022-09-03 7

માલગઢમાં ધર્મ પરિવર્તનના વિરોધમાં જાહેર કરાયેલા બંધના એલાનને વેપારીઓ અને દુકાનદારોએ સમર્થન આપ્યું હતું. ડીસા શહેરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે. સ્થાનિક નેતા શંશીકાંત પડ્યાનું નિવેદન રાજનીતિ ગૌણ જ્યારે હિન્દુ સમુદાય પ્રથમ હોવાનો દાવો કર્યો હતો

Videos similaires