દૈવિક સોનીની જનીની બીમારીના ઈલાજની કીમત 16 કરોડ કેમ

2022-09-03 33

ધૈર્યરાજ બાદ હવે અરવલ્લીના દૈવિક સોનીને પણ 16 કરોડના ઇન્જેક્શનની જરૂર છે. તેના માતા પિતા લોકો પાસેથી અને NGO પાસેથી ફંડ એકઠો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ ક્યારેય એવો વિચાર આવ્યો છે કે 16 કરોડનું ઇન્જેક્શન કેમ ?, વિશ્વના મોંઘા ઇન્જેકશનમાં સમાવિષ્ટ આ સારવારમાં ખરેખર હોય છે શું? આવો જાણીએ ....

Videos similaires