સિનિયર સિટિઝનો માટે આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય
2022-09-03
128
ગુજરાતમાં 60 વર્ષથી ઉપરની વયના લોકો માટે અલાયદી સુવિધા ઉપલબ્ધ થશે. રાજ્યના એક કરોડ કરતા વધુ સિનિયર સિટિઝનોને મળશે લાભ. હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો, ઓપીડીમાં અલાયદી સુવિધા મળશે.
સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે હેલ્પલાઈન પણ જાહેર કરી