INS વિક્રાંત કમિશનિંગ ગર્વની વાત કહેતા PM મોદીએ કહ્યું કે દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. INS વિક્રાંત વિશિષ્ટ અને વિરાટ છે. શક્તિશાળી ભારતનું સપનું સાકાર થયું. પરિશ્રમ, પ્રતિબદ્ધતાનું પ્રમાણ INS વિક્રાંત છે. INS વિક્રાંતે દેશને નવો વિશ્વાસ આપ્યો છે. શક્તિશાળી ભારતની શક્તિશાળી તસ્વીર. નવા ભારતના જુસ્સાનો હુંકાર છે INS વિક્રાંત. આજે ભારત નવા સૂર્યોદયનું સાક્ષી છે. વિક્રાંતે દેશને નવા વિશ્વાસથી ભરી દીધો. INS વિક્રાંત માત્ર એક વોરશિપ નથી. આજે સ્વદેશી શક્તિ પર ગર્વનો દિવસ. દેશમાં એક નવો વિશ્વાસ ઉતપન્ન કર્યો છે.