PM મોદીએ દેશને સમર્પિત કર્યું INS વિક્રાંત

2022-09-02 37

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રથમ પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર INS વિક્રાંત નેવીને સોંપ્યુ. કોચીમાં કોચીન શિપયાર્ડ લિમિટેડ ખાતે ભારતીય નૌકાદળમાં આ યુદ્ધ જહાજને સોંપવામાં આવ્યુ. INS વિક્રાંતની ખાસ વાત એ છે કે તે સ્વદેશી યુદ્ધ જહાજ છે. તેને 2009માં બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. હવે 13 પછી તે નેવીને મળવા જઈ રહી છે. 20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે

Videos similaires