રાજકોટમાં સિટી બસ સંચાલનમાં બેદરકારીનો વધુ એક વીડિયો વાયરલ
2022-09-02
1
રાજકોટમાં સિટી બસ સંચાલનમાં બેદરકારીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સિટી બસમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે. તેમજ બસમાં ક્ષમતા કરતા વધુ
મુસાફરો હોવાથી વિદ્યાર્થીઓએ દરવાજે લટકતા મુસાફરી કરવી પડે છે.