દિવાળી નજીક આવતા જ હીરા બજારમાં ઉઠમણાનો દૌર શરૂ થયો

2022-09-02 507

સુરતમાં રૂ. 12 કરોડના હીરા ખરીદી વેપારી ફરાર થયો છે. જેમાં રૂ.20 હજારથી 25 હજારની રેન્જના હીરાની ખરીદી કરી હતી. તેમજ રૂપિયા ફસાયા હોય તેવા વેપારીઓનું લીસ્ટ બનાવવા

કવાયત શરૂ કરાઇ છે. તથા શહેરના મહિધરપુરા વિસ્તારની સમગ્ર ઘટના છે. દિવાળી નજીક આવતા જ હીરા બજારમાં ઉઠમણાનો દૌર શરૂ થયો છે.