દાઉદ ઉપર 25 લાખનું ઇનામ

2022-09-01 345

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ "વૈશ્વિક આતંકવાદી" દાઉદ ઈબ્રાહિમ વિશે માહિતી આપનારને 25 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે અને તેનો નવો ફોટોગ્રાફ જાહેર કર્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ દાઉદ ઈબ્રાહિમ ગેંગના છોટા શકીલ પર 20 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું છે. અન્ય આતંકવાદીઓ અનીસ ઈબ્રાહિમ, જાવેદ ચિકના અને ટાઈગર મેમણ પર 15-15 લાખ રૂપિયાનું ઈનામ છે.

Videos similaires