ગુજરાતના રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગોપાલ ઈટાલિયા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે આજે ડ્રગ્સનું નેટવર્ક તૂટી ગયું છે. ગુજરાત પોલીસ યુવાન લોકોને ડ્રગ્સના દુષણથી બચાવી રહી છે