રાજ્યમાં 4 દિવસ સામાન્ય વરસાદની આગાહી

2022-09-01 50

રાજ્યમાં 17 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી 48 કલાકમાં કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરેન્દ્રનગર, ભાવનગર, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તથા અરવલ્લી, ડાંગ, તાપી, નર્મદામાં ભારે વરસાદની આગાહી છે.

Videos similaires