વલસાડના ધરમપુરમાં આખલાનો આતંક જોવા મળ્યો

2022-09-01 366

વલસાડના ધરમપુરમાં આખલાનો આતંક જોવા મળ્યો છે. જેમાં દસોંદી ફળિયામાં બે આખલાઓ બાખડ્યા હતા. તથા આખલાઓ બાખડતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. તેમજ

આખલાઓ બાખળતા ત્રણ જેટલી બાઈકને નુકસાન થયુ છે. ત્યારે ફાયર વિભાગની ટીમે આખલાઓને છૂટા પાડ્યા હતા. એક કલાક આખલાની લડાઈથી સ્થાનિકોમાં ભયનો માહોલ બન્યો

હતો. તથા સ્થાનિકોએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા છે.