એક તરફ દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે...ચંદ્ર પર માનવ ઘર બાંધવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યો છે.જ્યારે બીજી તરફ આજે પણ ઘણા એવા લોકો છે,જે કાયદાની પરવાહ કર્યા વગર જાતે જ લોકોને નિર્દયતા પૂર્વક સજા ફટકારી રહ્યાં છે..હેરિટેજ સીટી ઓળખ ધરાવતા એવા અમદાવાદથી થોડા અંતરે આવેલ આણંદના બોરસદમાં તાલિબાની સજા આપવાનો એક વાયરલ વીડિયો સામે આવ્યો છે..જેમાં પ્રેમ પ્રકરણની શંકાના આધારે યુવકને વૃક્ષ સાથે બાંધી બહેરહમી પૂર્વક માર મારવામાં આવ્યો છે..જુઓ આ હચમચાવી દેનાર વીડિયો..જે તમારા હોશ ઉડાળી દેશે...