જેમ ભગવાન ગણેશના વિવિધ અવતારો છે અને દરેક અવતારનો મહિમા અલગ અલગ છે..તેવી જ રીતે પૂજનમાં ઉપયોગમાં લેવાતા દરેક સામગ્રીનો મહિમા પણ અલગ અલગ છે..તો આજે દ્વિતીય દિવસે કયા દ્રવ્યથી કરવુ પૂજન અને કઈ સામગ્રીનો ધરાવશો ભોગ તે અંગે મેળવીશુ માર્ગદર્શન અને સાથે જ ગણેશજીના બાર નામના મંત્ર જાપ થકી કેવી રીતે આપના સંતાનનુ કલ્યાણ થશે તે અંગે પણ શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા આપશે જ્ઞાન..તો આવો જાણી લઈએ. ગણેશની કૃપા મેળવવાના ઉપાયો.