કોંગ્રેસ પ્રમુખ પદ માટે ચૂંટણીની તૈયારીઓ શરુ

2022-08-31 97

લાંબા સમય બાદ ફરી એકવાર કોંગ્રેસ પ્રમુખ પદ માટે ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેના માટે 17 ઓક્ટોબરે ચૂંટણી યોજાશે અને બે દિવસ બાદ કોંગ્રેસને નવા પ્રમુખ મળવાની આશા છે. પરંતુ હવે કોંગ્રેસ સાંસદ અને પાર્ટીના બળવાખોર નેતા મનીષ તિવારીએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે મતદાન કરનાર પ્રતિનિધિઓની યાદી જાહેર કરવાની માંગણી કરી છે. આની પહેલા આનંદ શર્મા પણ CWCની બેઠકમાં મતદાર યાદી પર પ્રશ્નો ઉઠાવી ચૂક્યા છે.

Videos similaires