પોલીસ પરિવારના સભ્યોને સરકારી નોકરી આપવા માગ

2022-08-31 139

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં પોલીસ પરીવારોએ આંદોલન શરુ કર્યું છે. તેમની માંગ છે કે પોલીસ કર્મીઓના પરિવારના સભ્યોને રહેમરાહે સરકારી નોકરી આપવામાં આવે. સાથે સાથે ગ્રામ રક્ષક દળની મહિલાઓનો પગાર પણ વધારવામાં આવે તેવી માંગણી કરી હતી.