અમરેલીના પરણિત પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી

2022-08-31 658

અમરેલી જીલ્લાના વડીયાના મોરવાડા ગામના બે પરણિત યુવક યુવતીએ આપઘાત કરી લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની આશંકા સેવાઈ રહી છે.