Video: સુરતમાં વેપારીના હીરા લૂંટી લૂંટારૂ ફરાર થયા

2022-08-31 893

સુરતના મહિધરપુરમાં હીરાની લૂંટ કરવામાં આવી છે. જેમાં વેપારીના હીરા લૂંટી લૂંટારૂ ફરાર થયા છે. તથા લૂંટની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તથા વેપારીએ બૂમાબૂમ કરતા

સ્થાનિક વેપારીએ લૂંટારૂને ઝડપ્યો હતો. તેમાં મહિધરપુરા હીરા બજારમાં હીરાની લૂંટનો બનાવ સામે આવ્યો છે. ધોળે દિવસે વેપારીના હીરા લૂંટી લૂંટારુ ફરાર થયો છે.
મહિધરપુરા પોલીસે ઓનલાઇન બિઝનેસ કરતા શૈલેષ પાટડીયાની વધુ પુછપરછ હાથ ધરી છે.