સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો

2022-08-31 457

સુરતમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ આવ્યો છે. તેમાં અઠવા, રાંદેર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ આવ્યો

છે. વાતાવરણમાં પલટો આવતા અંધારુભર્યું વાતાવરણ છવાયું છે.