Video: જુનાગઢના રહેણાક વિસ્તારમાં રોડ ઉપર 4 સિંહોએ રસ્તો રોક્યો

2022-08-31 320

જુનાગઢ રહેણાક વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા જોવા મળ્યા છે. તેમાં બીલખા રોડ ઉપર ચાર સિંહોએ રસ્તો રોક્યો હતો. જેમાં ગેટ પાસે સિંહો પોતાની મસ્તીમાં જોવા મળ્યા છે. તેમાં

સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમનાં કલાક સુધી સિંહો રસ્તા ઉપર બેઠા હતા. તેથી સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી.