વિઘ્નહર્તાની થઇ રહી છે પધરામણી

2022-08-31 2

ગણેશ મહોત્સવની સાથે ભક્તો પોતાના ઘરે ગણપતિ બાપ્પાની સ્થાપના કરતા હોય છે...ગણેશજી તમામ વિઘ્નોને હરનાર છે જેથી જો તેમની શાસ્ત્રો અનુસાર પૂજા કરવામાં આવે તો ભક્તોનાં જીવનનાં તમામ વિઘ્નો દૂર થઈ જાય છે ત્યારે કેવી રીતે ગણેશજીની કરવી સ્થાપના વિધિ અને નિત્ય કેવી રીતે કરવુ પૂજન આવો જાણીએ આ ખાસ વાત દ્વારા

Videos similaires