ઈરાકમાં સદ્રના રાજકરણ છોડ્યાની જાહેરાત બાદ હિંસા થઈ

2022-08-30 27

ઈરાકમાં શિયા ધર્મગુરુ અને નેતા મુક્તદા અલ સદ્રે રાજકરણ છોડ્યાની જાહેરાત બાદ તેમના સમર્થકો બગ્દાદમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ હિંસામાં 30 લોકોના મોત નીપજ્યાં છે. પાકિસ્તાનમાં વિનાશકારી પૂરની સ્થિતિ કારણે IMFએ 1.17 બિલિયન ડોલર્સની મદદ કરવાની જાહેરાત કરી હતી.