2002 કોમી રમખાણો મુદ્દે થયેલી 9 પૈકી 8 અરજીઓને બંધ કરવામાં આવી છે

2022-08-30 24

વર્ષ 2002 કોમી રમખાણો મુદ્દે થયેલી 9 પૈકી 8 અરજીઓને બંધ કરવામાં આવી છે. નીચલી કોર્ટમાં આ કેસ મુદ્દે ચૂકાદો આવ્યો છે. જુનાગઢમાં રખડતા ઢોરનો ત્રાસ, અચાનક વાહન ચાલકની અડફેટે ઢોર આવી જતાં અકસ્માત સર્જાયો છે