રાજકોટમાં બાઈક સ્ટંટ કરતા યુવાનનો વિડીયો વાયરલ
2022-08-30
3
રાજકોટ શહેરમાં સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની ઘેલછામાં બે બાઈક સવાર યુવકોએ જાહેરમાં સ્ટંટ કરીને વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો વાઈરલ થતા લોકો દ્વારા આ સ્ટંટ કરનાર યુવકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.