જેના ચરણોમાં દેવતા પણ વંદન કરે છે એવા વિઘ્નહર્તા છે શ્રી ગણેશ. આજે છે મંગળવારનો દિવસ ત્યારે આવો આ યાત્રાનો આરંભ કરીએ ગણપતિ બાપ્પાની આરતીને સંગ.