વડોદરાના આકાશમાં 22 ડીગ્રીની HELIOS રિંગ દેખાઇ છે. જેમાં HELIOS સૂર્ય વલય કે બ્રહ્મ ધનુષ્ય તરીકે પણ ઓળખાય છે. બરફના કણ પર સૂર્ય પ્રકાશનું પરિવર્તન સર્જે છે
ત્યારે સૂર્ય વલય સર્જાય છે. બ્રહ્મ ધનુષ્ય દેખાયા બાદ વાતવરણમાં પરિવર્તન આવતું હોય છે. જેમાં ગુરુદેવ વેધશાળાના ખગોળવિદે નિવેદન આપ્યું છે.