આવતી કાલે કેવડાત્રીજનો પાવનપર્વ છે..આમ તો શિવજીને કેવડો અર્પણ કરવાનું શાસ્ત્રોમાં નિષેધ માનવામાં આવ્યુ છે કારણ કે આપણા શાસ્ત્રમાં કહેવાયુ છે કે કેવડો વ્હાલો કેશવને અને શિવજીને ધતુરો..પણ ભાદરવા સુદ ત્રીજની જ તિથી જેને કેવડાત્રીજ પણ કહેવાય છે તે તિથી એ શિવજીને કેવડો ચઢાવવાની પરંપરા છે ત્યારે આ કેવડા ત્રીજે મનોવાચ્છિત જીવનસાથીની પ્રાપ્તિ માટે કયા કરશો શાસ્ત્રોક્ત ઉપાય. ..આવો જાણીએ આ ખાસ વાત શાસ્ત્રીજી મહારાજ પાસેથી