યુએસ ડિપાર્ટમેન્ટ દ્વારા શ્રીલંકાના બાળકોની મદદ કરવામાં આવી રહી છે. 3 હજાર મેટ્રીક ટન ખોરાક શ્રીલંકાના બાળકોને ઉપલબ્ધ કરાવશે. શ્રીલંકામાં આર્થિક કટોકટી ચાલી રહી છે