વલસાડમાં કારમાંથી મહિલા સિંગરનો મૃતદેહ મળ્યો, હત્યાની આશંકા

2022-08-28 1

વલસાડના પારડી નજીક એક બંધ કારમાંથી આજની મહિલાની લાશ મળી આવી છે. વિગતો મુજબ આજે નદી કિનારા પાસે એક બંધ કારમાંથી મહિલાની લાશ મળી આવતા લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. આ દરમ્યાન પારડી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જ્યાં મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Videos similaires