રવિવારે સવારે ઝાપા બજાર દેવડી પાછળ આવેલી બે માળની બિલ્ડિંગના ડકમાં અચાનક આગ ભડકી ઉઠતા ભાગદોડ મચી ગઇ હતી. ફાયર બ્રિગેડની ટીમે એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવતા સૌએ રાહત અનુભવી હતી.