વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘CM તરીકે મારી પહેલી દિવાળી ભૂકંપની ઘટનાને લઈને નહોતી ઉજવી.. મારી સરકારના એકેય મંત્રીએ નહોતી ઉજવી’