ટોળકીએ 50થી વધુ લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાનો ખુલાસો થયો

2022-08-28 1,670

ભાવનગરમાં નામાંકિત તબીબને હનીટ્રેપમાં ફસાવવાના કેસમાં મહિલા અને 4 સાગરીતોએ તબીબને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. તેમજ મુખ્ય સૂત્રધાર બોરડા ગામનો પૂર્વ સરપંચ હોવાનું

સામે આવ્યું છે. તેમાં ટોળકીએ 50થી વધુ લોકોને હનીટ્રેપમાં ફસાવ્યાનો ખુલાસો થયો છે. તથા રાજુ ભમ્મર નામનો શખ્સ અગાઉ મની લોન્ડરિંગ અને છેતરપિંડી કેસમાં પણ સંડોવાયેલો

હતો.

Videos similaires