કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વડસર કાર્યક્રમમાં હાજરી આપી

2022-08-28 927

આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં સવારે વડસર કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ પદવીદાન સમારોહમાં અમિત શાહ હાજર રહ્યાં હતા. નેશનલ ફોરેન્સિક સાયન્સ

યુનિ.ના પદવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો છે. તથા અમિત શાહે કલોલના પાનસર ગામની મુલાકાત લીધી છે.

અમિત શાહે કલોલના પાનસર ગામની મુલાકાત લીધી

ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે વિકાસ કામોની સમીક્ષા સાથે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી છે. કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાત આવ્યા છે.

અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સીટીના પ્રથમ દીક્ષાંત સમારોહમાં હાજરી આપી છે. અમિત શાહે NFSU ના વર્ષ 2019-21 અને 2020-22 ના ટોપર્સને ગોલ્ડ મેડલ

એનાયત કર્યા છે. કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

કોન્વોકેશનમાં વિદેશી પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો

10 વિદ્યાર્થીઓને Phd ડિગ્રી અને એક વિદ્યાર્થીને DSC એનાયત કરવામાં આવ્યા છે. 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવ્યા છે. તથા કોન્વોકેશનમાં વિદેશી

પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો છે.

Videos similaires