વડોદરામાં કપલ બોક્સ ચલાવતા કાફે પર તવાઈ, 3ની ધરપકડ

2022-08-27 730

વડોદરા શહેરના ફતેગંજમાં ઉડીપી સર્કલ નજીકના કાફેમાં ગેરકાયદેસર કપલ બોક્સ ચલાવતા ધ બોક્સ કાફેના 3 સંચાલકોની સયાજીગંજ પોલીસે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Videos similaires