PM મોદી માતા હીરા બાને મળવા પહોંચ્યા

2022-08-27 1,711

વડાપ્રધાન મોદી પોતાના 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ખાદી મહોત્સવમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન મોદીએ અમદાવાદીઓને અટલ ફૂટ ઓવર બ્રિજની ભેટ આપી હતી. જે બાદ વડાપ્રધાન મોદી ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં નરેન્દ્ર મોદી પોતાના માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા.