ગુજરાત આવેલા PMએ ચૂંટણી પહેલા કરી મહત્વની બેઠક

2022-08-27 205

આજે વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. બપોરે ત્રણ વાગે તેમનું અમદાવાદ એરપોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી વિવિધ વિકાસ કામોને આખરી આપ આપશે. તો વિધાનસભા ચૂંટણી પહેલા પીએમ મોદીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાથે બેઠક યોજી હતી. તો જોઈએ ‘સંદેશ વૉર રૂમ’માં વધુ અહેવાલ...

Videos similaires