સુરતના સણીયા હેમાદમાં કાપડના ગોડાનમાં ભયંકર આગ,જાનહાની ટળી

2022-08-27 1

સણીયા હેમાદ ખાતે શુભમ ઈન્ડસ્ટ્રીઝ વિભાગ-2માં આવેલા બે માળના કાપડના બંધ ગોડાઉનમાં શનિવારે મળસ્કે ભીષણ આગ ભડકી ઉઠતા સ્થાનિક વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.

Videos similaires