દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધી પર કોંગ્રેસને બરબાદ કરવાનો આક્ષેપ

2022-08-26 62

કોંગ્રેસ પક્ષમાંથી દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે રાજીનામું આપ્યું છે. તેમણે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં તેમણે કોંગ્રેસથી નારાજ હોવાનું પણ જણાવ્યું છે. તો સાથે જ તેમણે રાહુલ ગાંધી પર કોંગ્રેસને બરબાદ કરવાનો આક્ષેપ કર્યો છે. આજે ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો અને પત્રમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને રિપોર્ટ કંટ્રોલથી ચાલતી પાર્ટી કહી હતી. તેમણે રાહુલ ગાંધી પર સિનિયર નેતાઓનું અપમાન કરવાનો આરોપ પણ લગાવ્યો છે. તો ‘છ વાગે 16 રિપોર્ટર’માં જોઈએ દેશ-વિદેશના હાલ...

Videos similaires