કોંગ્રેસને વધુ એક ઝટકો, સૌથી મોટા નેતાનું રાજીનામું

2022-08-26 20

કોંગ્રેસ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કોંગ્રેસમાંથી ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. લાંબા સમયથી નારાજ થયેલા ગુલામનબી આઝાદે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનિય છે કે, તેમણે થોડા સમય પહેલા જ પ્રચાર સમિતિમાંથી રાજીનામું આપ્યું હતું.