મોટાભાગના જિલ્લાઓમાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ : ખેતરોમાં ઠેર-ઠેર પાણી ભરાયા

2022-08-26 1

રાજ્યમાં ધોધમાર વરસાદને પગલે નદી-નાડા છલકાયા છે, તો મહેસાણા જિલ્લા સહિત મોટાભાગના જિલ્લાઓમાં લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. મહેસાણાના ખેરાલુ તાલુકામાં સતત વરસાદથી ઠેર-ઠેર ખેતરોમાં પાણી ભારઈ ગયા છે. તો ચોમાસુ પાક સંપૂર્ણ નાસ પામ્યો હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે, જેના કારણે ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે.