AICCની પ્રદેશ ઈલેક્શન કમિટીની જાહેરાત । ફોગાટની હત્યાના કેસમાં બેની ધરપકડ

2022-08-26 37

AICCએ વિધાનસભા ચૂંટણી માટે ચૂંટણીની જાહેરાત કરી છે. AICCએ પ્રદેશ ઈલેક્શન કમિટીની જાહેરાત કરી દીધી છે. પ્રદેશ ઈલેક્શન કમિટી ગુજરાતમાં 39 લોકોના સમાવેશ કરાયો છે. તો ભાજપના નેતા અને ટિકટોક સ્ટાર સોનલી ફોગાટની હત્યાના કેસમાં બે લોકની ધરપકડ કરવામાં આવી છે. સોનાલી ફોગાટના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શરીર પર ઈજાના નિશાન હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો જોઈએ સંદેશ સુપર ફાસ્ટમાં વધુ સમાચારો...