અમેરિકામાં ભારતીયો પર વંશીય હુમલો

2022-08-26 1,538

અમેરિકામાં જાતિવાદનો એક કિસ્સો સામે આવ્યો છે. મેક્સિકન-અમેરિકન મહિલા દ્વારા ભારતીય મૂળની ચાર મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. તેણે ભારતીય મૂળની મહિલાઓ પર જાતિય ટિપ્પણી પણ કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે, આ ઘટના તેની માતા અને તેની માતાના 3 મિત્રો સાથે બની હતી.