ગુલામ નબી આઝાદે કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું

2022-08-26 341

ગુલામ નબી આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેઓએ એમ પણ કહ્યું કે ભારત જોડો પહેલાં કોંગ્રેસ જોડો. તેઓએ કુલ 5 પાનાનો પત્ર લખીને નારાજગી દેખાડી છે. આ સિવાય પાર્ટીના તમામ પદેથી તેઓએ રાજીનામું આપી ચૂક્યા છે.

Videos similaires