AICCએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઈલેક્શન કમિટીની જાહેરાત કરી
2022-08-25
67
ગુજરાતમાં આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કમર કસી છે. ઑલ ઈન્ડિયા ઈલેક્શન કમિટી દ્વારા ગુજરાત ચૂંટણી માટે કમિટીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 39 નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.