વલસાડના ઉમરગામમાં રસ્તા ઉપર કોલેજની વિદ્યાર્થીની હત્યા કરાઈ

2022-08-25 676

વલસાડ જીલ્લાના ઉમરગામમાં ધોળા દિવસે એક કોલેજની વિદ્યાર્થીનીની હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. બાઈક ઉપર ટ્યુશનમાં જઈ રહેલી એક કોલેજની વિદ્યાર્થીનીને એકાંત રસ્તા ઉપર ઘેરીને ત્રણ લોકોએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી ફરાર થઇ ગયા હતા.

Videos similaires