વડોદરાના વાડી વિસ્તારમાં ગંદકી,લોકોમાં રોષ

2022-08-25 44

વડોદરા શહેરના વાડી સ્વામિનારાયણ મંદિર સામે આવેલ વણકરવાસ રફાઈ ફળિયામાં છેલ્લા 15 દિવસથી કોર્પોરેશન દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી વારંવાર રજૂઆત કરતા કમ્પ્લેન કરતા કોઈ સાંભળતું નથી.