મનુષ્યને જીવનમાં શું જોઈએ માત્રને માત્ર સુખ..અને મનુષ્ય ભૌતિક વસ્તુઓમાં પોતાના સુખને શોધતો હોય છે પરંતુ તે એ વાતથી અજાણ હોય છે કે એ માત્ર થોડા સમયનું સુખ છે સાચુ સુખ એ માત્ર ભગવાન જ છે જેથી નિત્ય પ્રભુ સ્મરણ કરીને પ્રભુની ભકિત કરીને મનુષ્ય સાચુ સુખ પ્રાપ્ત કરી શકે છે ત્યારે આવો સૌપ્રથમ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ એવા શ્રી સત્યનારાયણ ભગવાનની આરતી કરીને આ યાત્રાનો કરીએ પ્રારંભ