જામનગરમાં તસ્કરોનો તરખાટ...તસ્કર ગેંગ જામનગરના વાલકેશ્વરનગર વિસ્તારમાં રહેતા વકીલના બંધ મકાનમાં ત્રાટકી તસ્કરો રોકડ રકમ સહિત સોનાચાંદીના દાગીના મળી ટોટલ 34 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી..પરિવારના તમામ સભ્યો જ્યારે પાલિતાણા યાત્રામાટે ગયા હતા ત્યારે તસ્કર ટોળકી કળા કરી પલાયન થઈ ગઈ હતી..તો જોઈએ કેવો હતો તસ્કર ટોળકીનો તરખાટ અને કેવી રીતે આપ્યો તેણે ચોરીને અંજામ...અમારા સ્પેશિયલ રિપોર્ટમાં....