ઉત્તર ગુજરાતમાં વરસી ‘આકાશી આફત’, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

2022-08-24 198

આ સિઝનમાં મેઘરાજાએ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળ્યા બાદ હવે ઉત્તર ગુજરાતનો વારો આવ્યો છે. બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના લીધો લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Videos similaires