વલસાડમાં માતાએ ચાર બાળકો સાથે ઝેર પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો
2022-08-24 46
વલસાડના ઉમરગામના પુનાટ ગામે એક માતાએ ઘરકંકાસથી કંટાળીને પોતાના ચાર બાળકો સાથે ઝેર પિ લીધું હતું. જે બાદ માતા અને પુત્રોને ખાનગી હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.