અમરેલી સિવિલ હોસ્પીટલમાં 15 લોકોના ટોળાની સિક્યુરીટી ગાર્ડ સાથે મારામારી

2022-08-24 262

અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ગત રવિવારે રાત્રે લગભગ 8 વાગ્યાના સમયની આસપાસ ઇમરજન્સી વિભાગમાં એક દર્દીની સાથે 15 જણાનો ટોળું આવતા ડોક્ટરને સારવારમાં મુશ્કેલી ન પડે તે માટે સિક્યુરિટી ગાર્ડ દ્વારા આ ટોળાને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ ટોળાએ સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કર્યો મારામારી કરી અને સિક્યુરિટી ગાર્ડને ઘાયલ કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતું.

Videos similaires